હવે સુરતની તમામ બેંકોના કર્મચારીઓનો થશે કોરોના ટેસ્ટ – એસએમસીનો આદેશ
બેંકોને તેમના તમામ કર્મીઓના કોરોના ટેસ્ટ કરવા સૂચના બેંકના મુખ્ય મેનેજદરને આપવામાં આવ્યા આદેશ સુરક કોર્પોરેશન એ કર્મીઓના રિપોર્ટ કરાવવાના સુચનો આપ્યો સુરતઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના કાપડ ઉદ્યોગનું શહેર ગણાતા સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે હવે વધતા કેસને લઈને વહિવટી તંત્રને […]