1. Home
  2. Tag "bangladesh"

ભારતે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે વધારી ચર્ચા, કરી શકે છે કોરોના વેક્સિન બનાવવામાં મદદ

કોરોના વેકસીન પર મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે ચર્ચા બંને દેશો સાથે મળીને વિકાસની સંભાવના પીએમ મોદી પહેલેથી જ દેશોને કરી રહ્યા છે મદદ નવી દિલ્લી: કોરોનાવાયરસ વેક્સીન બનાવવા માટે ભારતે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે ભાગીદારી વધારી દીધી છે. આ અંગે બંને દેશોના અધિકારીઓ સાથે વ્યક્તિગત અને વર્ચુઅલ બેઠકોમાં પણ ચર્ચા કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં વિદેશ […]

SAARC Diaries

Venkatesh Iyer Bhutan: India-Bhutan border trade via Bengal suspended thanks to lock-down in the Himalayan kingdom. Bhutan has officially announced the first-ever nationwide lockdown due to an increase in covid related deaths. Bhutan shares its borders with the Indian states of Assam, Arunachal Pradesh, West Bengal and Sikkim. With the lockdown now in force trade […]

ગુજરાતમાંથી ડુંગળી બાદ હવે ડેનિમ અને ડાઈંગ મટિરિયલ્સની ખાસ ટ્રેન મારફતે બાંગ્લાદેશ નિકાસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા અનલોકમાં વેપાર-ધંધા રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાંથી ટ્રેન મારફતે પ્રથમવાર ગુડ્સ ટ્રેન મારફતે ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. હવે અમદાવાદથા પાર્સલ સુવિધા અંતર્ગત ખાસ ગુડ્સ ટ્રેન મારફતે ડેનિલ અને ડાઈંગ મટિરિયલ્સની નિકાસ કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદથી રવાના થઈ છે અને 2110 […]

પાકિસ્તાન અને શ્રીલંકા બાદ ચીનની હવે બાંગ્લાદેશ પર નજર, જંગી રોકાણની તૈયારી

ચીનની હવે બાંગ્લાદેશ પર નજર અધધ રોકાણ કરીને બાંગ્લાદેશની પણ થઈ શકે છે શ્રીલંકા-પાકિસ્તાન જેવી હાલત રોકાણ કરી દેવા નીચે દબાવતા ચીનની નજરમાં હવે બાંગ્લાદેશ અમદાવાદ:  ચીને પાકિસ્તાન અને શ્રીલંકામાં જંગી રોકાણ કરીને આ બંન્ને દેશને તો દેવાના ભાર નીચે દબાવી જ દીધા છે. ચીનની આ મેલી રમતમાં હવે બાંગ્લાદેશ ફસાવવા જઈ રહ્યું છે. ચીનની […]

બાંગ્લાદેશમાં પહોંચશે ગુજરાતની ડુંગળી, 2440 ટનની નિકાસ

ધોરાજીથી ગુડ્સ ટ્રેન થઈ રવાના આગામી દિવસોમાં વધુ જથ્થાની કરાશે નિકાસ અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે અને ગુજરાતની ડુંગળી અન્ય રાજ્યોમાં પણ જાણીતી છે. ત્યારે હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ પડોશી દેશ બાંગ્લાદેશના લોકો પણ માણશે. ધોરાજીથી 2440 ટન જેટલી ડુંગળી ભરેલી ગુડ્સ ટ્રેન બાંગ્લાદેશ જવા રવાના થઈ છે. ઓગસ્ટ મહિનામાં તબક્કાવાર 3થી 4 […]

બાંગ્લાદેશ માટે ભારત કેટલું મહત્વ ધરાવે છે?

બાંગ્લાદેશ માટે ભારત મહત્વનું બાંગ્લાદેશ અને ભારતના સુમેળભર્યા સંબંધો રોહિંગ્યા, બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે તણાવની શક્યતા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના ગુરુવારે ભારત રવાના થયાના એક દિવસ પહેલા બાંગ્લાદેશમાં મુખ્ય ચર્ચા રોહિંગ્યા શરણાર્થીઓને લઈને હતી. વિદેશ પ્રધાન એ. કે. અબ્દુલ મોમિન જ્યારે મીડિયા સાથે રૂબરૂ થયા તો તેમની સામે દિલ્હી સાથે જોડાયાલે સવાલ પણ કરવામાં આવ્યા હતા. […]

દક્ષિણ એશિયાનો નવો ટાઈગર બની રહ્યું છે મુસ્લિમ બહુલ બાંગ્લાદેશ, પાકિસ્તાનથી પાંચ ગણું આગળ!, જાણો કેવી રીતે?

બાંગ્લાદેશ ભારતનું પ્રતિસ્પર્ધી અથવા દોસ્ત ? બાંગ્લાદેશની બુલંદ થઈ રહી છે અર્થવ્યવસ્થા પાકિસ્તાન વિસ્તારની દ્રષ્ટિએ બાંગ્લાદેશથી પાંચ ગણું મોટું છે. પરંતુ વિદેશી ચલણ તેની પાસે બાંગ્લાદેશના મુકાબલે લગભગ પાંચ ગણું ઓછું છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર આઠ અબજ ડોલર છે. જ્યારે બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ 35 અબજ ડોલર છે. બાંગ્લાદેશને દક્ષિણ એશિયાનો નવો ટાઈગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code