પાકિસ્તાનમાં પરફૉર્મ કરવા બદલ મીકા સિંહ પર AICWAએ બેન લાગાવ્યો
બોલિવૂડ સિંગર મીકા સિંહ હમેશા તેના કોઈને કોઈ કારનામાને લઈને અખબારોમાં અને મિડિયામાં છવાયેલો રહે છે ત્યારે ફરી એક વાર મીકાપર લોકો કટાક્ષ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે,મીકા સિંહ પોતાના એક પર્ફોમન્સના કારણે મુશ્કેલીમાં આવ્યા છે,જેનું કારણ ખૂદ મીકા સિંહ છે, વાત જાણે એમ છે કે હાલ ભારત અને પાકિસ્તાનમાં કલમ 370 હટાવવાના મામલે […]