કોરોના ફેલાતો અટકાવવા રાજસ્થાન સરકારનો નિર્ણય: ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
કોરોના મહામારી વચ્ચે રાજસ્થાન સરકારનો પ્રજાલક્ષી નિર્ણય કોરોના મહામારીને અટકાવવા રાજસ્થાન સરકારે ફટાકડાંના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ પ્રતિબંધ છત્તાં કોઇ ફટાકડાં વેચશે તો સખત પગલાં લેવાશે: અશોક ગેહલોત જયપુર: કોરોના મહામારી વચ્ચે હવે રાજસ્થાન સરકારે ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. […]