બાબરી વિધ્વંસ કેસ મામલે કોર્ટનો ચુકાદો, અડવાણી, જોશી સહિત તમામ આરોપી દોષમુક્ત જાહેર
28 વર્ષ, 2500 પેજની ચાર્જશીટ, 351 સાક્ષી, અડવાણી સહિત 32 આરોપી અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 48 લોકો વિરુદ્ધ FIR થયા હતા, તેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયાં 1993માં હાઇકોર્ટના આદેશ પર લખનઉમાં સ્પેશિયલ કોર્ટ બની, 994 સાક્ષીનું લિસ્ટ હતું CBIની વિશેષ અદાલતે આપ્યો ચુકાદો, તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરાયા લખનઉઃ દેશના બહુચર્ચિત બાબરી વિધ્વંસ મામલામાં […]