સ્પીકરની ચેયર પર બેઠેલા રમા દેવી સાથે આઝમખાનની ‘બદતમીઝી’
લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના એક નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. આઝમખાને સ્પીકરની ચેયર પર વિરાજમાન ભાજપના સાંસદ રમા દેવીને કહ્યુ કે તમે મને એટલા સારા લાગો છો કે મારું મન કરે છે કે તમારી આંખોમાં આંખો નાખીને રહું. રમા દેવીએ આઝમ ખાનને તેમની તરફ જોઈને બોલવા […]
