ગુજરાતની જામનગરની આયુર્વેદ સંસ્થાને મળશે મહત્વનો રાષ્ટ્રીય દરજ્જો – સંસદમાં બિલ પાસ
ગુજરાત આયુર્વેદ સંસ્થાને મળશે મહત્વનો રાષ્ટ્રીય દરજ્જો આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બિલ, 2020′ સંસદમા પાસ જામનગરની સંસ્થા વર્ષ 1956થી કાર્યરત છે 20 વર્ષમાં 30 જેટલા વિવિધ દેશ સાથે કરાર કર્યા છે ગુજરાતના જામનગરમાં સ્થિત આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાનનો દરજ્જો આપવાનાં હેતુંથી પસાર કરવામાં આવેલા બિલને સંસદ એ બુધવારના રોજ મંજૂરી આપી દીધી […]