અયોધ્યામાં ભુમિ પૂજનની ભવ્ય તૈયારીઓ-RSS પ્રમુખ મોહન ભાગવત લખનૌ પહોંચ્યા
અયોધ્યામાં તડામાર તૈયારીઓ ભુમી પૂજનને હવે એક દિવસની વાર પીએમ મોદીના આગમનને લઈને ભારે સુરક્ષા આરએસએસના પ્રમુખ મોહન ભાગવત લખનૌ પહોંચ્યા અયોધ્યા નગરીમાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના નિર્માણ માટે ભુમિ પૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે એક દિવસ પહેલા અયોઘ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ શુભ અવસર પર પીએમ મોદી […]