અયોધ્યામાં 2005માં થયેલા આતંકી હુમલા પર 14 વર્ષ બાદ ચુકાદો, 4ને આજીવન કેદ- એક બરી
નવી દિલ્હી: અયોધ્યામાં 2005માં થયેલા ટેરર એટેક પર મંગળવારે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ચાલી રહેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓ ડૉ. ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ અને ફારુક ને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અઝીઝને બરી કરવામાં આવ્યો છે. આ આરોપીઓ પર હુમલાની સાજિશ રચવાનો […]