ઓટો સેકટરમાં મંદીનો માર યથાવત-સપ્ટેમ્બરમાં પણ કારના વેંચાણમાં ઘટાડો નાંધાયો
કારના વેચાણમાં ઘટાડો ડોમેસ્ટિક સેલ્સ 23.69 ટકા ઘટ્યો કાર તેમજ ટૂ વ્હીલર્સના પ્રોડક્શનમાં પણ ઘટાડો પાછલા વર્ષ કરતા વેંચાણમાં ઘટાડો નોંઘાયો તહેવારોની સિઝન છંતા મંદીનો માર યથાવત તહેવારની સિઝનમાં આશા રાખવામાં આવી રહી છે કે,ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં મંદી દુર થશે,જો કે હાલતો મંદી યથાવત જોવા મળી છે.છેલ્લા બે મહિનાથી કેન્દ્ર સરકાર દેશની આર્થિક મંદીને દુર કરવાના […]