પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની પ્રથમ પુણ્યતિથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલી
દિલ્હીઃ ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની આજે પ્રથમ પુણ્યતિથી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અરૂણ જેટલીને યાદ કર્યાં હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું એક વર્ષ પહેલા નિધન થતા રાજકીય નેતાઓને મોટો ઝાટકો લાગ્યો હતો. On […]