IIT ખડગપુરના સ્ટૂડન્ટ્સે વૃદ્ધોની દેખરેખ માટે તૈયાર કર્યું એક ખાસ એપ ‘કેયર4યૂ’
આઈઆઈટી ખડગપુરના વિદ્યાર્થીઓએ વૃદ્ધોની દેખરેખ માટે એક ખાસ એપ બનાવ્યું છે. આ એપ કોઈપણ વૃદ્ધના પડી જવાની સ્થિતિમાં તેમની દેખરેખ કરનારાઓને તાત્કાલિક તેની જાણકારી આપશે. આઈઆઈટી ખડગપુર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, એન્ડ્રોયડ આધારીત આ એપનું નામ છે. – કેયર4યૂ અને તે વૃદ્ધો તથા તેમની દેખરેખ રાખનારાઓને પરસ્પર સાંકળશે. આ એપને બીટેક દ્વિતિય વર્ષના […]