જાણો શું છે અનુચ્છેદ-370, કેવી રીતે બની અને હવે મોદી સરકારે શું કર્યો ફેરફાર?
જમ્મુ-કાશ્મીરમાં એક પખવાડિયાથી ચાલી રહેલી ગરમાગરમી અને સૈન્ય હલચલ વચ્ચે કાશ્મીર ખીણથી દિલ્હી સુધી બનેલી અસમંજસતાની સ્થિતિ આજે લગભગ સમાપ્ત થઈ ચુકી છે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં અનુચ્છેદ-370ના તમામ ખંડને લાગુ નહીં કરવાનો સંકલ્પ રજૂ કર્યો છે. અનુચ્છેદ-370માં હવે માત્ર એક જ ખંડ રહેશે. આવો જાણીએ કે આખરે અનુચ્છેદ-370 છે, શું અને તેના […]