1. Home
  2. Tag "arnab goswami"

સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો એ ન્યાયનું અપમાન: SC અર્નબ સહિત અન્ય બે આરોપીઓને પણ મળ્યા જામીન નવી દિલ્હી:  બોમ્બે હાઇકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા […]

બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને અર્નબ ગોસ્વામીએ સુપ્રીમમાં પડકાર્યો

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો બોમ્બે હાઇકોર્ટે અગાઉ અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો મુંબઇ પોલીસે 4 નવેમ્બરના રોજ અર્નબ ગોસ્વામીની કરી હતી ધરપકડ નવી દિલ્હી: રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટના તેના વચગાળા જામીન રદ કરવાના ચુકાદાને પડકાર્યો છે. વર્ષ 2018માં […]

હજુ જેલમાં જ રહેશે અર્નબ ગોસ્વામી, મુંબઇ હાઇકોર્ટે જામીન આપવાનો કર્યો ઇનકાર

રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને ઝટકો મુંબઇ હાઇકોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો કર્યો ઇનકાર અર્નબ ગોસ્વામીએ હજુ જેલમાં જ રહેવું પડશે નવી દિલ્હી: રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. લોઅર કોર્ટ ચાર દિવસની અંદર તેમની જામીન […]

અર્નબ ગોસ્વામી 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં – મુંબઈ હાઈકોર્ટમાં જમાનત અરજી પર આજે થઈ શકે  સુનાવણી

અર્નબ ગોસ્વામી 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં   મુંબઈ કોર્ટમાં જમાનત અરજી પર આજે થઈ શકે  સુનાવણી કાર્યવાહીમાં મોડૂ થતા એક રાત પોલીસ સ્ટેશનમાં રહેવું પડ્યું મુંબઈ:- રિપબ્લિક ટીવીના સંપાદક એવા અર્નબ ગોસ્વામીને બે લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરવા બાબતે 2 વર્ષ જુના મામલે  મુંબઈ પોલીસે ધરપકડ કરી છે, અર્નબની જમાનત રજીને લઈને આજે મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી […]

મુંબઇ પોલીસે વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામીની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર કેસ

મુંબઇમાં પોલીસ રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની કરી ધરપકડ અર્ણબ પર ઈન્ટીરિયર ડિઝાઈન અને તેમના માતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો નોંધાયો હતો મહારાષ્ટ્ર સરકારે મે મહિનામાં આ કેસની ફરી તપાસ કરવાના આદેશ આપ્યા હતા મુંબઇ: મુંબઇમાં પોલીસે રિપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. તેમની પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code