1. Home
  2. Tag "army"

સામાન્ય લોકો પણ જશે સિયાચીન-જાણો સેનાના જવાનો કેવી પરિસ્થિતિનો સામનો કરે છે

ભારતીય સેના હવે સામાન્ય લોકો માટે પણ સિયાચીન બેઝ ખોલવા માટે વિચાર કરી રહી છે,સેનાના પ્રમુખ બિપિન રાવતે તેમની મુલાકાત વખતે આ વિશે વિચાર કર્યો છે,આ ઉપરાંત સિયાચીન વિસ્તાર કઠીન વિસ્તારોમાંનો એક વિસ્તાર છે,આહિયાનું વાતાવરણ એટલી હદે ખરાબ હોય છે કે,વિતેલા દશ દશકમાં અહિ સેંકડો જવાનોના મોત થઈ ચૂક્યા છે,ત્યારે ભારતીય સેના સામાન્ય નાગરીકો માટે પણ […]

DRDOએ કર્યું મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ

મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલની અઢી કિલોમીટરની રેન્જ એમપીએટીજીએમના સફળ પરીક્ષણની ત્રીજી શ્રૃંખલા મિસાઈલ અલ્ટ્રા-મોર્ડન ઈમેજિંગ ઈન્ફ્રારેડ રડારથી સજ્જ ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કર્નુલમાં સ્વદેશ નિર્મિત મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું બુધવારે સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ એમપીએટીજીએમનાં સફળ પરીક્ષણની આ ત્રીજી શ્રૃંખલા છે. આનો ઉપયોગ સેના દેશની સુરક્ષામાં કરશે. […]

PoKમાં પાકિસ્તાની સેનાનો અત્યાચાર,પ્રદર્શન કરતા લોકો પર લાઠીચાર્જ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શનિવારના રોજ પાકિસ્તાની સેનાના વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું હતુ,પીઓકેમાં સેનાના અત્યાચારના વિરુદ્વ  જ્યારે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે તેમનો અવાજ દબાવવા માટે તેમના પર લાઠી ચાર્જ કરીને ખુબ માર મારવામાં આવ્યો હતો, સ્થાનિક લોકો અને સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં કેટલાક પ્રદર્શનકર્તાઓ ઘાયલ પણ થયા હતા,પોલીસે આઝાદીના સમર્થનમાં […]

કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત, થોડાક સમય બાદ બંને ગૃહોને સંબોધિત કરશે અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠક, જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલા કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે થોડાક સમય બાદ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યસભામાં સવારે 11 વાગ્યે અને લોકસભામાં બપોરે બાર વાગ્યે સંબોધન કરશે. જો કે બેઠકમાં ક્યાં મુદ્દા […]

સેટેલાઈટ તસવીરોથી ખુલી પોલ, જમ્મુ-કાશ્મીરમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરીની તૈયારી

નવી દિલ્હી: પાકિસ્તાન એક તરફ આતંકવાદ વિરુદ્ધ લડાઈની વાત કરે છે. પરંતુ બીજી તરફ આંતકવાદના સરપરસ્તોની માત્ર રખેવાળી કરતી નથી, પરંતુ તેમને ભારતમાં આતંકવાદ ફેલવવાની નાપાક ચાલ ચાલે છે. પુલવામા બાદ જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી, તો પહેલા પાકિસ્તાને તેને માનવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં, પાકિસ્તાને દેશી અને વિદેશી મીડિયાને ત્યાં જવાની […]

કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના આતંકવાદીઓ પર એટેક ચાલુ છે. શોપિયાંમાં શનિવારે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના શોપિયાંના બોના બાજાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષાદળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓ એક મકાનમાં છૂપાયેલા […]

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ, પુંછના દિગવાર સેક્ટરમાં કર્યું મોર્ટાર શેલિંગ

જમ્મુ: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બુધવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના દિગવાર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ કરવામાં આવ્યું હતું. તેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જણાવવામાં આવે છે કે આ મહીનામાં પાકિસ્તાન દ્વારા ઘણી વખત શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ […]

પંજાબના ફરીદકોટમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ, સેના સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ

નવી દિલ્હી: પંજાબના ફરીદકોટથી આઈએસઆઈ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની જાસૂસની ઓળખ મોગાના વતની સુખવિન્દરસિંહ સિદ્ધૂ તરીકે થઈ છે. જાસૂસ પર સેનાની સાથે સંકળાયેલી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ જાસૂસની પાસેથી એક કાર, બે પાસપોર્ટ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યુ છે કે આરોપી ફરીદકોટના ન્યૂ કેન્ટ વિસ્તારમાં […]

યોગ દિવસ પર રાહુલ ગાંધીએ ઉડાવી સેનાની મજાક, વિવાદ વધવાની શક્યતા

દુનિયાભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ એક એવું ટ્વિટ કર્યું છે કે જેનાથી વિવાદની શક્યતા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં સેનાના જવાનો અને શ્વાનોના યોગ કરતી બે તસવીરો ટ્વિટ કરી છે. બંને તસવીરોમાં શ્વાન અને સેનાના જવાનો યોગ કરી રહ્યા છે. તસવીરોમાં દેખાતા શ્વાન સેનાની 2 આર્મી ડોગ […]

મોદીની રણનીતિને કારણે ભીખમંગા થયેલા પાકિસ્તાનની સેનાએ સંરક્ષણ બજેટમાં કર્યો ઘટાડો

આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલી પાકિસ્તાનની સેનાએ પોતાના ખર્ચાઓમાં ઘટાડાની ઘોષણા કરી છે. પાકિસ્તાનની સેનાએ આગામી નાણાંકીય વર્ષ માટે પોતાના સંરક્ષણ બજેટમાં લાચારીવશ ઘટાડો કરવો પડયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સેનાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઈમરાન ખાને ટ્વિટ કર્યું છે કે ઘણા સુરક્ષા પડકારો છતાં આર્થિક સંકટની ઘડીમાં સેના તરફથી પોતાના ખર્ચમાં ઘટાડાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code