રાજધાની દિલ્લીમાં હવા ગુણવત્તા ફરી ખરાબ થતા સ્થિતિ ગંભીર
ખરાબ વાતાવરણમાં લપેટાતું દિલ્લી AQI પ્રમાણે દિલ્લીની હવા સૌથી વધુ પ્રદુષિત દિલ્હી: રાજધાની દિલ્લીમાં ફરી આજે સવારે હવાની ગુણવત્તા ખરાબ નોંધાઇ હતી, જેના કારણે દિલ્હી સરકારની ચિંતામાં ફરી વધારો જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગએ જણાવ્યા પ્રમાણે પવનની દિશા બદલવાની અને ઝડપ ઘટવાથી આવનારા દિવસોમાં હવાની ગુણવત્તા હજુ વધુ પ્રદુષિત થઈ શકે છે. જેના કારણે […]
