1. Home
  2. Tag "ap"

NDTV, Reuters અને APના પત્રકારોને આલિશાન કાશ્મીરી બંગાલા ખાલી કરવાનો આદેશ

સરકારે તાજેતરમાં એનડીટીવીના બ્યૂરો ચીફ નાઝીર મસૂદી, રોયટર્સના વરિષ્ઠ પ્રતિનિધિ ફય્યાજ બુખારી અને એસોસિએટેડ પ્રેસના એઝાઝ હુસૈનને ઝડપથી શ્રીનગરમાં તેમને મળેલા સરકારી બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. કારણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ બંગલાની ફાળવણીની લઘુત્તમ શરતોને પૂર્ણ કરતા નથી. ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ તથાકથિત પત્રકારોને આ બંગલા પુરોગામી સરકારે તેમની […]

પહેલા દીપ પ્રજ્વલનનો ઈન્કાર અને હવે ટિકિટ વિવાદ, આંધ્રના ‘ખ્રિસ્તી’ CM જગનમોહન રેડ્ડીનો હિંદુ વિરોધ!

2019માં એપ્રિલમાં રેકોર્ડતોડ બહુમતી સાથે સત્તામાં આવેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને વાઈએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડી સતત વિવાદોમાં ઘેરાતા રહે છે. તાજેતરમાં કેટલાક અહેવાલો આવી રહ્યા છે કે જેનાથી ભાજપ સહીતના અન્ય લોકો પણ જગનમોહન રેડ્ડી પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવતા રહે છે. આ મહીનાની 21 તારીખે જ્યાં અમેરિકાની મુલાકાતે ગયેલા જગનમોહન રેડ્ડીએ એક કાર્યક્રમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code