1. Home
  2. Tag "amit shah"

NDA સહયોગીઓને આજે શાહ તરફથી ડીનર, ભાજપ કરી રહ્યું છે જશ્નની તૈયારીઓ

પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ આજે પોતાની પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બીજેપી તરફથી એનડીએના સહયોગીઓ માટે ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીના પરિણામોના બરાબર બે દિવસ પહેલા થનારા આ કાર્યક્રમને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે એનડીએના બહુમતનું અનુમાન લગાવ્યું છે. પરિણામે સત્તાધારી પાર્ટીએ જશ્નની […]

વ્યૂહરચના અમિત શાહ મંગળવારે એનડીએના નેતાઓને આપશે ડિનર, કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે

નવી દિલ્હી: 23મી મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે દિલ્હીમાં એનડીએના નેતાઓને ડિનર આપશે. સૂત્રોનું કહેવું છે કે આ દિવસે કેન્દ્રીય કેબિનેટની પણ બેઠક યોજાશે. રવિવારે આવેલા 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓને આશા છે કે પરિણામ સર્વેના આંકડાઓથી પણ સારું […]

નાગપુરમાં આરએસએસની મોટી બેઠક, ભાજપના નવા અધ્યક્ષના નામ પર ચર્ચાની શક્યતા

નાગપુર:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 20મી મેના રોજ નાગપુરમાં મોટી બેઠક આયોજીત કરી રહ્યું છે. આમા આરએસએસના તમામ દિગ્ગજ અને ભાજપના કેટલાક મોટા નેતાઓ પણ સામેલ  થઈ રહ્યા છે. આ બેઠકમાં 23 મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો સાથે સંબંધિત આકલનો મામલે ચર્ચા થવાની છે. અહેવાલો પ્રમાણે, આ બેઠકમાં ભાજપ અધ્યક્ષના પદની ચૂંટણી પર પણ ચર્ચા થશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code