ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જાહેર કરી નોટિસ
નવી દિલ્હી: ગુજરાત રાજ્યસભા ચૂંટણીના મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમા ઈલેક્શન પિટીશન જેવી કોઈ વાત દેખાતી નથી. આ રિટ નથી. માટે અનુચ્છેદ-32ની નીચે આવે છે. સુનાવણી દરમિયાન કોર્ટ જોશે કે બેઠક કેવી રીતે ખાલી થઈ ? કેજ્યુઅલ વેકન્સી છે અથવા રેગ્યુલર. સોમવાર સુધીમાં ચૂંટણી પંચ […]
