1. Home
  2. Tag "amit shah"

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની પ્રથમ પુણ્યતિથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલી

દિલ્હીઃ ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની આજે પ્રથમ પુણ્યતિથી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અરૂણ જેટલીને યાદ કર્યાં હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું એક વર્ષ પહેલા નિધન થતા રાજકીય નેતાઓને મોટો ઝાટકો લાગ્યો હતો. On […]

ગૃહમંત્રી અમિત શાહને મોડી રાતે એમ્સમાં દાખલ કરાયા – થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો

ગૃહમંત્રી અમિત શાહની તબિયત અસ્વસ્થ થોડા દિવસ પહેલા જ કોરોનાને માત આપી હતી વિતેલી રાતે તબિયત અસ્વસ્થ જણાતા એમ્સ ખાતે લાવવામાં આવ્યા  ડોક્ટરની ટીમ દ્વારા તેઓ સારવાર લઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને નવી દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,જ્યા ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે,હમણા થોડા દિવસો પહેલા જ અમિતશાહએ કોરોનાને […]

ગૃહમંત્રી અમિત શાહ એ કોરોનાને આપી માત- રિપોર્ટ નેગેટિવ આવ્યો -થોડા દિવસ આઈસોલેશન હેઠળ રહેશે

ગૃહમંત્રી અમિત શાહ એ કોરોનાને હરાવ્યો આજે અમિત શાહનો કોરોના  રિપોર્ટ નેગેટિવ આવ્યો 2જી ઓગસ્ટથઈ હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર તેમણે પોતે આ બાબતે ટચ્વિટ કરીને આપી જાણકારી હજી થોડા દિવસ આઈસોલેશન રહેશે અમિત શાહ દેશભરમાં કોરોનાના કેસનો વ્યાપ વધ્યો છે ત્યારે વિતેલી 2 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝેટિવ આવ્યા હતા.ત્યાર  […]

તમામ રાજ્યોના ATS પ્રમુખો સાથે બેઠક કરશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

આગામી સપ્તાહે 14-15 ઓક્ટોબરે ATS પ્રમુખો સાથે બેઠક અમિત શાહ ATS પ્રમુખોની બેઠકની કરશે અધ્યક્ષતા કલમ-370ને હટાવાયા બાદ દેશના ઘણાં રાજ્યો પર આતંકનો ઓછાયો દશેરા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી સપ્તાહે 14 અને 15 ઓક્ટોબરે તમામ રાજ્યોની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોર્ડના પ્રમુખો સાથે બેઠક કરશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર […]

માત્ર 1600 રૂપિયામાં વૈષ્ણો દેવી પહોંચાડશે વંદે ભારત એક્સપ્રેસ, અમિત શાહે ટ્રેનને દેખાડી લીલીઝંડી

પ્રધાનમંત્રીએ યાત્રીઓને નવરાત્રીની ભેંટ આપી દિલ્હી કટરા વંદે માતરમ ભારત એક્સપ્રેસનો  આજથી થયો પ્રારંભ ગૃહમંત્રીએ લીલી ઝંડી બતાવીને આપી પરવાનગી મોદીજીએ ટ્વિટ કરીને યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં મોદી સરકારે વૈષ્ણવ દેવીના ભક્તોને એક મોટી ભેંટ આપી છે,આ ભેંટ રુપે હવે રાજધાની દિલ્હીથી  કટરા જવું એકદમ સરળ બન્યું છે,ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

મમતા બેનર્જીને એક મોટો ઝટકોઃ-ટીએમસી ઘારાસભ્યએ ભગવો ઘારણ કર્યો

અમિત શાહ પશ્મિબંગાળની મુલાકાતે બીજેપીને વધુ એક ઝટકો ટીએમસીના વિધાયક બીજેપીમાં જોડાયા પશ્વિમ બંગાળ અને આર્ટીકલ 370નો એક ખાસ સંબંધ-અમિત શાહ એનઆરસી પહેલા નાગરીકતા સંશોધન બિલ લાવીશું-શાહ પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટી સફળતા મળી છે,બિદ્ધનગરના પૂર્વ મેયર અને ટીએમસીના વિધાયક સબ્યસાચી દત્તાએ ભારતીય જનતા પાર્ટીનો હાથ ઝાલ્યો છે,ભાજપના અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં […]

NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં

હિંદુસ્તાનમાં એકપણ ઘૂસણખોરને રહેવા દઈશું નહીં: અમિત શાહ પં.બંગાળના લોકોનું યોગદાન ભાજપને 300થી વધુ બેઠકો અપાવવામાં છે: અમિત શાહ પ.બંગાળમાં શહીદ થનારા ભાજપના કાર્યકર્તાઓને બલિદાન એળે નહીં જાય: અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ પ. બંગાળના પાટનગર કોલકત્તામાં એનઆરસી જાગરૂકતા કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે ક્હયુ છે કે કલમ-370 હટાવવાનો સૌથી […]

જો કાશ્મીરને કોઈએ ડિસ્ટર્બ કર્યું, તો સામનો કરવા માટે આપણા જવાનો તેનાત છે: અમિત શાહ

આરએએફના સ્થાપના દિવસમાં સામેલ થયા ગૃહ પ્રધાન અમિત શાહ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરમાંથી અસરહીન કલમ-370 પર કરી વાત 70 વર્ષમાં જે થયું નથી, તે મોદી સરકારે કર્યું છે : અમિત શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ગુજરાતના અમદાવાદ ખાતે રેપિડ એક્શન ફોર્સના 27મા સ્થાપના દિવસમાં ભાગ લીધો હતો. અમિત શાહે સમારંભમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમને […]

ગૃહ મંત્રાલયમાં અમિત શાહની અધ્યક્ષતામાં હાઈલેવલ મીટિંગ, જાણો કોણ-કોણ થયું છે સામેલ?

ગૃહ મંત્રાલયમાં બે ઉચ્ચસ્તરીય બેઠક આંતરીક સુરક્ષા મામલે યોજાઈ બેઠક વર્કપ્લેસ પર યૌન ઉત્પીડન રોકવા મામલે બેઠક દિલ્હીમાં ગૃહ મંત્રાલયમાં ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સોમવારે બીજી ઉચ્ચસ્તરીય બેઠક થઈ રહી છે. પહેલી હાઈલેવલ બેઠકમાં અમિત શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ એ. કે. ભલ્લા અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ સામેલ થયા હતા. […]

સાઈબર સિક્યોરિટીને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેઠક

નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડને પુનર્જીવિત કરાશે નેટગ્રિડના અધિકારીઓ સાથે અમિત શાહની બેઠક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડ એટલે કે નેટગ્રિડના અધિકારીઓની સાથે બેઠક કરી છે. બેઠકમાં ગૃહ સચિવ, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સિવાય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડી પણ હાજર હતા. સૂત્રો પ્રમાણે, સાઈબર સિક્યોરિટીને વધારે મજબૂત કરવામાં પર ચર્ચા થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code