1. Home
  2. Tag "amit sah"

70 વર્ષમાં જે કોંગ્રેસ ન કરી શકી તે ‘મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું’

ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અનેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરીયાણાના જીંદમાં ક રેલીમાં સંબોધીત કરી રહ્યા છે, તે સોથે તેઓ એ હરીયાણામાં વિધાનસભા ચૂંટણીનું બૂંગલ ફૂક્યુ હતું,  રેલીમાં હરીયાણઆના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર, હરીયાણાના પ્રભારી મહાસચિવ અનિલ જૈન સહીત અનેક મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. અમિત શાહે કહ્યું “કે પાંચ વર્ષ પહેલા હું ચૌધરી બિરેન્દ્રસિંહને […]

અમિત શાહે કહ્યું – સુષ્માજીનું અકાળે મૃત્યુ રાજકારણ માટે મોટું નુકસાન છે

સુષ્માજીના અકાળે મોતથી રાજકરણમાં નુકશાન ગૃહ પ્રધાન અમિત શાહે દુખ વ્યક્ત કર્યું સુષ્મા સ્વરાજના કાર્યો હમેંશા યાદ રહેશે આ ક્ષણમાં હું સુષ્માજીના પરિવાર સાથે છુઃગૃહ પ્રધાન પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુષ્માજી હંમેશા દેશની ખ્યાતિ વધારવાનું કામ કરનારામાંના એક હતા. સુષ્માજીના અકાળે થયેલા અવસાનથી મને ખૂબ […]

UAPA પર ચર્ચાઃ વ્યકતિને આતંકી ઘોષિત કરવાના મામલે અમિત શાહનો વિરોધ પક્ષને ઉદાહરણ સહિત જવાબ

શુક્રવારના રોજ રાજ્યસભામાં ગેરકાનુંની ગતિવિધિઓને  અટકાવવાના કાનુંનમાં UAPAના સંશોધનને લઈને ઘણી રસાકસી ચાલી છે, કોંગ્રેસના સાંસદોએ મોદી સરકાર પર આરોપ લગાવ્યા તો ગૃહ મંત્રી અમિત શાહે તેમને મૂહતોડ વળતા જવાબ પણ આપ્યા હતા,રાજ્યસભમાં સાંસદ પી.ચિદંબરમ અને દિગ્વિજય સિંહએ વ્યક્તિને આંતકી જાહેર કરવાના ઉદ્દેશ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા, ચિદંબરે કહ્યું કે “સંગઠનને પહેલેથીજ આંતકી જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code