જો ટ્રમ્પનું નિવેદન સાચું છે, તો પીએમ મોદીએ કર્યો દેશ સાથે વિશ્વાસઘાત-સ્પષ્ટીકરણ આપે : રાહુલ ગાંધી
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુકેલા રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે જો ટ્રમ્પનો દાવો સાચો છે, તો પીએમ મોદીએ ભારતના હિતો સાથે દગાબાજી કરી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનુ કહેવું છે કે […]
