ભારતના એન્જનિયરિંગ ક્ષેત્રના પિતામહ, ભારત રત્ન શ્રી એમ.વિશ્વેશ્વરય્યાજીની જન્મજયંતિ, જાણો તેમના નોંધપાત્ર યોગદાન વિશે
સંકેત.મહેતા ભારતના એન્જિનિયરિંગ ક્ષેત્રના પિતામહ ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયાની જન્મજયંતિ તેમની જન્મજયંતિના દિવસને એટલે કે 15 સપ્ટેમ્બરને ‘એન્જીનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ 1955માં તેઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ભારત રત્નથી નવાજીત કરાયા હતા જાણો તેમના જીવન અને સિવિલ એન્જિનયિરિંગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન વિશે ભારતના એન્જિનિયરિંગ ક્ષેત્રના પિતામહ, ભારત રત્ન, દેશના નિર્માતા […]