AAP ધારાસભ્ય અલકા લાંબાની કોંગ્રેસમાં વાપસીની શક્યતા, સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેમણે મંગળવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થતા પહેલા અલકા લાંબા કોંગ્રેસમાં જ હતા. દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. તેવામાં અલકા લાંબાનું કોંગ્રેસમાં જવું દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ […]