ભાજપના “બેટ્સમેન” આકાશ વિજયવર્ગીયને નોટિસ, પીએમ મોદીએ વ્યક્ત કરી હતી નારાજગી
ભોપાલ: ઈન્દૌર નગરનિગમના કર્મચારીને બેટથી માર મારનારા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને ભાજપે નોટિસ ફટકારી છે. આકાશને નોટિસ ભાજપ અનુશાસન સમિતિએ જાહેર કરી છે. પીએમ મોદીએ મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં આકાશ વિજયવર્ગીયને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે કોઈનો પણ પુત્ર હોય, તેને પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ. જો કે વડાપ્રધાન […]