ભારત-ચીન સીમા વિવાદ- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ એ સીમા પર સ્થિતિની સમીક્ષા કરી
ચીન ભારત વચ્ચે સીમા વિવાદ અજિત ડોભાલે ભારત-ચીન સીમા પર સ્થિતિની સમિક્ષા કરી ચીનની ઘુસણખોરીને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી હતી ભારત અને ચીન વચ્ચે હાલ સીમા વિવાદ ચાલુ છે. ચીનએ વિતેલી 29-30 ઓગસ્ટના રોજ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો, જો કે ભારતીય સેનાના જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો.ત્યારે હવે ભારત સ્થિત ચીની દૂતાવાસે આ […]