રાજ્યસભામાં એરક્રાફ્ટ સંશોધન બિલ પાસ – યાત્રીઓની સુરક્ષાના નિયમો બન્યા સખ્ત – દંડની જોગવાઈ 10 લાખથી વધારીને 1 કરોડ કરાઈ
રાજ્યસભામાં એરક્રાફ્ટ બિલ પાસ કરવામાં આવ્યું વિમાન યાત્રીઓની સુરક્ષાને લગતા નિયમો બન્યા સખ્ત દંડની જોગવાઈ 10 લાખથી 1 કરોડ કરવામાં આવી મંત્રી હરદિપ સિંહએ આપી માહિતી રાજ્યસભામાંથી એરક્રાફ્ટ સુધારણા બિલ-2020 પાસ થઈ ચૂક્યું છે, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ આ બાબતે જણાવ્યું હતું કે, આ બિલ પાસ થવાથી દેશમાં નાગરિક ઉડ્ડયવ ક્ષેત્રમાં ત્રણ નિયમનકારી […]