ખુશખબર! કોવિડ-19ની ભારતીય વેક્સીનની ટ્રાયલમાં મળી સફળતા, ડોઝ બાદ કોઇ આડઅસર નહીં
કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં 30 વર્ષીય વ્યક્તિ પર સફળ ટેસ્ટિંગ વેક્સીનનો ડોઝ અપાયા બાદ વ્યક્તિમાં કોઇ આડઅસર જોવા મળી નહીં પ્રથમ તબક્કામાં કુલ 375 વોલેન્ટીયર્સને રસી આપવામાં આવશે કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં ટ્રાયલ શરૂ થઇ ગયું છે. ટ્રાયલના પ્રથમ દિવસે એક 30 વર્ષીય વ્યક્તિને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ખુશીની વાત એ છે કે, વેક્સીન […]