આરોગ્ય વિભાગની જાહેરાત, ગુજરાતમાં ડૉક્ટરોનું દિવાળી વેકેશન રદ
તહેવારો દરમિયાન કોરોના વકરવાની ભીતિથી આરોગ્ય વિભાગનો નિર્ણય આરોગ્ય વિભાગે તમામ કર્મચારીઓની દિવાળી રજા રદ કરી અમદાવાદ સિવિલ કેમ્પસમાં અંદાજે 7000 જેટલા કર્મચારીઓની રજા રદ કરાઇ ગાંધીનગર: એક તરફ તહેવારોની સીઝન અને બીજી તરફ શિયાળાની શરૂઆત. કોરોનાનું સંક્રમણ વધવા પાછળ આ બન્ને કારણ જવાબદાર છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ફોટક ગતિએ વધી રહ્યા […]