1. Home
  2. Tag "agasta westland"

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં કમલનાથના ભાણિયા રતુલ પુરીને આંચકો, 1 ઓક્ટોબર સુધી કોર્ટે તિહાડ જેલ મોકલ્યો

અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસ 20 ઓગસ્ટે થઈ હતી રતુલ પુરીની ધરપકડ અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસમાં કારોબારી અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે એક ઓક્ટોબર સુધી તિહાડ જેલ મોકલ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીની સામે અગસ્તા વેસ્ટલેન્ડ મામલે તપાસ ચાલી રહી છે. રતુલ પુરી પર તેની કંપની […]

કમલનાથના ભાણિયા રતુલ પુરીના જર્મનીમાં 16 બેંક એકાઉન્ટ, ઈડીનો આરોપ

ઈડીનું કહેવું છે કે રતુલ પુરી પાસે 60 બેંક એકાઉન્ટ રતુલ પુરીના 16 બેંક એકાઉન્ટ જર્મનીમાં હોવાનો દાવો રતુલ પુરી અગસ્તા વેસ્ટલેન્ડ મામલે તપાસના ઘેરામાં રતુલ પુરીની 20મી ઓગસ્ટે થઈ છે ધરપકડ દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં રતુલ પુરી મામલાની સોમવારે સુનાવણી થઈ છે. ઈડીએ રતુલ પુરીની વધુ ત્રણ દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે આને માનતા […]

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ : જેલમાં જ રહેશે વચેટિયો ખ્રિશ્ચિયન મિશેલ, જામીન પર સુનાવણી ટળી

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદીના 3600 કરોડ રૂપિયાના સોદા સંબંધિત મામલામાં કથિત વચેટિયા ખ્રિશ્ચિયન મિશેલની જામીન અરજી પર દિલ્હીની રૉઉજ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી ટળી છે. સુનાવણી ઈડીની માગણી પર ટાળવામાં આવી છે. કોર્ટે હવે 28 ઓગસ્ટે આ મામલે સુનાવણી કરવાનું નિર્ધારીત કર્યું છે. મિશેલે પોતાની અરજીમાં કહ્યુ છે કે તેની સાથે જોડાયેલી તપાસ પુરી થઈ […]

MPના CM કમલનાથના ભાણિયા વિરુદ્ધ IT વિભાગની કાર્યવાહી, 254 કરોડની મિલ્કત જપ્ત

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીની વિરુદ્ધ ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ઈન્કમટેક્સ વિભાગના બેનામી નિષેધ એકમે રતુલ પુરી અને તેમની ફર્મોની 254 કરોડ રૂપિયાની મિલ્કતોને જપ્ત કરી છે. રતુલ પુરી પર રાજીવ સક્સેનાની મદદથી એફડીઆઈના સ્વરૂપમાં નાણાં ભારતમાં લાવવાનો આરોપ છે. ઈડીએ અગસ્તા- વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદા મામલામાં રતુલ પુરી પાસે ગોટાળાના નાણાં […]

MPના CM કમલનાથનો ભાણિયો ઈડી દ્વારા ધરપકડના ડરને કારણે ફરાર

નવી દિલ્હી: મધ્યપ્રદેસના મુખ્યપ્રધાન કમલનાથનો ભાણિયો રતુલ પુરી ઈડી દ્વારા ધરપકડ થવાના ડરથી ફરાર થઈ ગયો છે. જણાવવામાં આવે છે કે ઈડીએ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી મામલામાં રતુલ પુરીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પરંતુ ધરપકડની આશંકાને કારણે તે અધિકારીઓને થાપ આપીને ફરાર થઈ ગયો છે. સૂત્રોનું માનીએ, તો રતુલ પુરી ઈડીના અધિકારીઓને પૂછપરછમાં સહયોગ કરી રહ્યો […]

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ઈડી

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ ઝડપી સુનાવણી માટે તૈયાર છે. ઈડીએ દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેમાં હાઈકોર્ટે રાજીવ સક્સેનાને વિદેશ જવાની મંજૂરી આપી હતી. દિલ્હી હાઈકોર્ટે સ્વાસ્થ્ય આધાર પર રાજીવ સક્સેનાને વિદેશ જવાની મંજૂરી આપી હતી. દિલ્હી હાઈકોર્ટના આદેશ પ્રમાણે, રાજીવ 25 […]

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: મની લોન્ડ્રિંગ મામલામાં વચેટિયા સુષેણ મોહન ગુપ્તાને મળ્યા સશર્ત જામીન

દિલ્હીની એક વિશેષ અદાલતે અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ મામલામાં કથિત વચેટિયા સુષેણ મોહન ગુપ્તાને સશર્ત જામીન આપ્યા છે. તેને પાંચ-પાંચ લાખના બે બોન્ડ ભરવા પડશે. ઈડી સુષેણ મોહન ગુપ્તાની વિરુદ્ધ રાઉસ એવન્યૂની વિશેષ અદાલતમાં પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી ચુકી છે. ગુપ્તાએ 22મી મેના રોજ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. તેના સંદર્ભે અદાલતે ઈડીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code