અબડાસામાં શકમંદ ISI એજન્ટ ઝડપાયો, સેનાની હિલચાલની આપતો હતો પાકિસ્તાનને માહિતી!
ગુજરાત એટીએસ અને યુપી એસટીએફ દ્વારા કચ્છ જિલ્લાના અબડાસામાં એક યુવકની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ઝડપાયેલો યુવક ભારતીય સેનાની હિલચાલની જાણકારી પાકિસ્તાનને આપતો હતો. અબડાસામાં ઝડપેયાલા યુવાનના તાર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાની એજન્સીઓને આશંકા છે. આ શખ્સ સેનાના જવાનોને હનીટ્રેપમાં ફસાવાનું ષડયંત્ર […]