ભારત જુલાઈમાં પહેલો અંતરીક્ષ યુદ્ધાભ્યાસ કરશે, ચીનને ટક્કર આપવાની તૈયારી
અંતરીક્ષમાં ચીનને ટક્કર આપવા અને પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતે તૈયારી કરી લીધી છે. ભારતે માર્ચમાં એન્ટિ-સેટેલાઈટ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતું અને તાજેતરમાં ટ્રાઈ સર્વિસ ડિફેન્સ સ્પેસ એજન્સીની શરૂઆત પણ કરી છે. હવે આગામી મહીને પહેલીવાર અંતરીક્ષ યુદ્ધાભ્યાસ કરવાની પણ યોજના છે. તેને ‘IndSpaceEx’ નામ પણ આપવામાં આવ્યું છે. આ યુદ્ધાભ્યાસ […]
