નફરત ફેલાવનારા 8 ટ્વિટર એકાઉન્ટને મોદી સરકારે પ્રતિબંધિત કરવા કહ્યું, ચારને ટ્વિટરે તાત્કાલિક કર્યા સસ્પેન્ડ
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવાયા બાદથી રાજ્યમાં અમનચેન છે. ઈદ-અલ-અજહા એટલે કે બકરી ઈદનો દિવસ પણ રાજ્યમાં શાંતિથી પસાર થયો. જો કે તેના પછી પણ અફવા ફેલાવીને સૌહાર્દને બગાડનારાઓની કમી નથી. કાશ્મીર ખીણમાં તો સરકારે સેનાની મદદથી ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ પર નિયંત્રણ કરી લીધું છે. પરંતુ સોશયલ મીડિયા પર ખુલ્લેઆમ અરાજક તત્વ જનતાને ભડકાવી રહ્યા છે. […]