EMIનો ભાર થશે દુરઃમંદી વચ્ચે કેન્દ્ર સરકાર આપશે છૂટ
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેક્સને લઈને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે પરંતુ એવું છે નહી,કેમ કે અમે ટેક્સ અને લેબર કાયદાઓમાં સતત સુધારો કરી રહ્યા છે,ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ સક્રીય કરવામાં આવશે, અને ટેક્સ માટે કોઈ પણ વ્યક્તિને હેરાન કરવામાં નહી આવે. નાણાં મંત્રીએ […]