પત્રકારોના નાણાં મંત્રાલયમાં મુક્ત પ્રવેશ પર સરકારનો નિષેધ
પત્રકાર પ્રવેશ પર નાણામંત્રીનું સ્પષ્ટીકરણ નાણાં મંત્રાલયમાં પત્રકાર પર પ્રવેશ નિષેધનો મામલો પત્રકારોનો મંત્રાલયમાં પ્રવેશ યથાવત પ્રવેશ પ્રક્રીયામાં માત્ર ફેરફાર હાલ નાણા મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે જેને લઈને નાણા મંત્રાલયમાંથી એક સ્પટીકરણ કરવામાં આવ્યું છે જેમાં મંત્રાલયની અંદર પ્રત્રકારોના પ્રવેશ નિષેધ ન કરતા પ્રેવશ માટેની પ્રક્રીયામા માત્ર ફેરફાર કરવામાં […]