hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કોરોનાને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1લી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કોરોનાને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1લી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ
revoinews

કોરોનાને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1લી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ

sanket
Last updated: November 23, 2020 8:50 pm
sanket
Published: November 23, 2020
Share
SHARE
  • રાજ્યભરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય
  • 1લી ડિસેમ્બરથી શરૂ થનારી A, B.COM સહિતની પરીક્ષા મોકૂફ રખાઇ
  • ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી બેઠકમાં પરીક્ષાની નવી તારીખ અંગે નિર્ણય લેવાશે

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ યથાવત્ રહેશે તેવી જાહેરાત પણ કરાઇ હતી. આ વચ્ચે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1 લી ડિસેમ્બરથી બીએ, બીકોમ, બીએસસી, સેમેસ્ટર 5 સહિતની પરીક્ષાઓ શરૂ થવાની હતી. તે પરીક્ષાઓ હવે મોકૂફ રાખવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક મળશે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે નિર્ણય લેવામાં આવશે. તે ઉપરાંત પરીક્ષા અંતર્ગત ક્યા ક્યાં નીતિ નિયમોનું પાલન કરવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રો અનુસાર જો કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તો 15મી ડિસેમ્બર બાદ ગમે ત્યારે પરીક્ષા લેવાઇ શકે છે. જે બાબતની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી બેઠકમાં જાહેર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોનું માનીએ તો કોરોના સંક્રમણ વધુ નહિ ફેલાય તો પરીક્ષા 15મી ડિસેમ્બર બાદ ગમે ત્યારે લેવાય શકે છે. જે બાબતની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી બેઠકમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલ કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરાઇ ચૂક્યા છે. તો કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને તારીખ અને સમય પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાની તારીખ પાછી ઠેલાતા કેટલાક વિદ્યાર્થીઓએ રાહતના શ્વાસ લીધા હોવાનું પણ સામે આવ્યું છે.

(સંકેત)

You Might Also Like

Zydus Cadila Apply for Emergency Use of ZyCov-D Vaccine
CM Yogi Adityanath to inaugurate Kailash Mansarovar Bhawan on December 12
Baby Girl born to a Hindu Father and Muslim Mother gets birth certificate from UAE government!
ડિરેક્ટર વિકાસ બહલની અપકમિંગ ફિલ્મ ‘ગૂડબાય’ માં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પહેલી વાર સ્ક્રિન શેર કરશે
AIIMSમાં અરુણ જેટલીને જોવા પહોંચ્યા જીતેન્દ્ર સિંહઃઅમિત શાહ પણ ફરી મુલાકાત લેશે
TAGGED:ExamSaurashtra University
Share This Article
Facebook Email Print
Popular News
हिन्दीउत्तरप्रदेशराज्य

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

August 11, 2026

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

आकाश आनंद ने राहुल गांधी-अखिलेश यादव को कहा ‘अंकल’, कांग्रेस बोली- पहले संविधान पढ़ें

सरकारी स्कूलों की बदहाली पर अभिजीत दिपके का सवाल- 80 साल बाद भी गांवों के बच्चों को बुनियादी सुविधाएं क्यों नहीं?

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?