hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કાશ્મીર માટે સ્પેશ્યલ પેકેજમાં જોવા મળશે મોદીનું વિઝન,નોકરી અને રોકાણ પર થશે ફોકસ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કાશ્મીર માટે સ્પેશ્યલ પેકેજમાં જોવા મળશે મોદીનું વિઝન,નોકરી અને રોકાણ પર થશે ફોકસ
revoinews

કાશ્મીર માટે સ્પેશ્યલ પેકેજમાં જોવા મળશે મોદીનું વિઝન,નોકરી અને રોકાણ પર થશે ફોકસ

Revoi
Last updated: August 28, 2019 10:49 am
Revoi
Published: August 28, 2019
Share
SHARE

જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે વિશેષ પેકેજની ઘોષણા થઈ શકે છે. દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર માટે પોતાનું વિઝન આગળ રાખ્યું હતું, હવે તેને અમલમાં મુકવાનું કામ થઈ રહ્યું છે.

કલમ-37૦ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવાને ત્રણ અઠવાડિયા જેટલોસમય વીતી ચુક્યો છે,હવે કેન્દ્ર સરકાર હવે રાજ્યમાં વિકાસના નવા રસ્તાઓ ખોલવાની તૈયારી કરી રહી છે. ધીરે ધીરે ખીણ વિસ્તારોમાંથી પ્રતિબંધો દૂર કરવામાં આવી રહ્યા છે, આ સાથે જમ્મુ કાશ્મીર પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે આ વિશેષ પેકેજની ઘોષણા પણ થઈ શકે છે. દેશને સંબોધન કરતી વખતે પ્રધાન મંત્રી  નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર માટે પોતાના દ્રષ્ટીકોમને આગળ રાખ્યો હતો અને તેના પર હવે કામ કરવામાં આવશે.

ઘાટી વિસ્તારો મોટે મોટા પેકેજની ઘોષણા

બુધવારની સાંજે 4 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. આ બેઠકનો સૌથી મોટો એજન્ડા જમ્મુ-કાશ્મીર માટે વિશેષ પેકેજની ઘોષણા હોઈ શકે છે. હવે જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યાં સુધી કોઈ સીમાંકન નથી થતું અને નવી સરકાર નહીં આવે ત્યાં સુધી કેન્દ્ર સરકાર તેની જવાબદારીની તમામ વ્યવસ્થા કરશે.

આ પેકેજમાં શું હોય શકે છે?

કેન્દ્ર સરકારના આ પેકેજમાં રાજ્યમાં રોજગારની તકો ઊભી કરવી તે વાતને મહત્વ આપી શકાય,આ ઉપરાંત વેપારને પ્રોત્સાહન આપવું, ઉદ્યોગને રોકાણ માટે આમંત્રણ આપવું, રાજ્યમાં શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું, આ દરેક બાબતોને લઈને પગલાં લેવામાં આવી શકે છે. કાશ્મીરી યુવાનો માટે 50 હજાર નોકરીની જાહેરાતની સાથે સેના અને પોલીસમાં પણ ભરતીની તક મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સતત પ્રયત્નો કરશે કોઈ પમ કસર બાકી નહી રાખે. પ્રધાન મંત્રી મોદીજીના આ સંબોધનની અસર પણે ખુબ સારી રીતે જોઈ શકીયે છે,અનેક મંત્રીઓ વારંવાર કાશ્મીરની મુલાકાતે આવી ને ત્યાના લોકોની ખબર અંતર પૂછતા જોવા મળ્યા હતા,ત્યારે થોડા જ સમયમાં પર્યટન મંત્રાલયની ટીમ પણ ખીણ વિસ્તાર તરફ રવાના થશે. ટૂંક સમયમાં પર્યટન મંત્રાલયોની બીજી ટીમો પમ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કલમ-37૦ના કારણે જ કાશ્મીરના લોકો વિકાસથી વંચિત રહી ગયા હતા, પરંતુ હવે આવું નહીં થાય. કેન્દ્ર સરકાર તરફથી રોકાણની તકોમાં વધારો કરવામાં આવશે, બોલિવૂડને ફિલ્મ્સ બનાવવાના આયોજન કરવામાં આવશે, ઘણા ઉદ્યોગોને પણ  ઘાટી વિસ્તારોમાં રોકાણ કરવા આમંત્રણ આપવામાં આવશે.તે  ઉપરાંત, 106 કેન્દ્રીય કાયદાઓ કે જે હજી સુધી અમલમાં  નથી, તે ખીણમાં જલ્દીથી લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે નવી વ્યવ્સથા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ 31 ઓક્ટોબરથી બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બનશે. 31 ઓક્ટોબર,2019થી રાજ્યમાં 106 કેન્દ્રીય કાયદાઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે, પરંતુ કેન્દ્રીય અને રાજ્ય કાયદા 30 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

You Might Also Like

મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ પર સખ્ત બની યોગી સરકાર, અપરાધીઓ વિરુદ્ધ થશે કડક કાર્યવાહી
ગિરનાર રોપ વે સેવાને બહોળો પ્રતિસાદ, 15 જ દિવસમાં 20 હજાર મુસાફરોએ માણી રાઇડ
આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારોઃઆઝમની આગોતરા જામીન અરજી કોર્ટે નકારી
हरियाणा चुनाव परिणाम: रुझान में बड़ा उल्टफेर, भाजपा ने तेजी से बनायी बढ़त, 48 सीट पर आगे
Self-Registration Option Allowed for Senior Citizens for Vaccination
TAGGED:MODI
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
revoinews

Jaishankar continues former EAM Sushma Swaraj’s Twitter outreach

Revoi
Revoi
June 2, 2019
સુપ્રીમ કોર્ટને ટાંકીને ‘ચોકીદાર ચોર’ વાળા નિવેદન પર રાહુલ ગાંધીનું ત્રીજું એફિડેવિટ, બિનશરતી માફી માંગી
केरल के पूर्व मंत्री एमए बेबी CPI (M) के महासचिव नियुक्त, नव निर्वाचित केंद्रीय समिति में 20% महिला सदस्य
कोरोना संकट : सुप्रीम कोर्ट में केंद्र का हलफनामा, कहा – यूपी सरकार को नहीं देनी चाहिए थी कांवड़ यात्रा की मंजूरी
देश भर में ग्राम पंचायतों को सबल बनाने के लिए केंद्रीय अधिकार प्राप्त समिति द्वारा लिए गए प्रमुख निर्णय
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?