1. Home
  2. revoinews
  3. બોલિવૂડ જગત સાથે સુષ્મા સ્વરાજની યાદો
બોલિવૂડ જગત સાથે સુષ્મા સ્વરાજની યાદો

બોલિવૂડ જગત સાથે સુષ્મા સ્વરાજની યાદો

0
Social Share

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને દેશભરમાં પોતાનુ અલગ વ્યક્તિત્વની ઓળખ ઊભીકરનારા લોક ચાહીતા નેતાનો બોલિવૂડ જગત સાથે પણ સારા સંબધો હતા, તેઓ ક સારા નેતા , સારા પ્રવક્તા તો હતા જ પરંતુ સાથે સાથે તેમને ગીત-સંગીત ને સિનેમાનો પમ ઘણો શોખ રહ્યો છે જેના કારણે સુષ્માજીના બાલિવૂડ સ્ટાર્સ સાથે પણ નજીકનો સંબધો હતા ને કદાચ એટલેજ અભિનેત્રી હેમા માલિની પણ તેમને શ્રદ્રાંજલી આપવા માટે આવી પહોચ્યા હતા ત્યારે બોલિવૂડના શહેનશા અમિતાબ બચ્ચને પણ સુષ્મા સ્વરાજના નિધનને લઈને દુખ વ્યક્ત કર્યું છે

સુષ્મા સ્વરાજ બોલિવૂડ શહેનશાહ અમિતાબ બચ્ચના ખુબ પ્રસંશક હતા,ત્યારે અભિનેત્રી હેમા માલિની પણ તેમના ફેવરીટ હતા અને કેટલાક મોકા પર તેઓ તેમના મન પસંદ સ્ટાર્સને મળવાનું ચુકતા નહોતા.ત્યારે એક એવોર્ડ વેન્ટમાં તેઓ શ્રીદેવીને પણ મળ્યા હતા જે તસ્વીર હવે સુષ્મા અને શ્રીદેવીની છેલ્લી તસ્વીર હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code