hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: KBC 12ના સેટ પર ‘બિગ-બી’ના નવા ચશ્માની થઇ રહી છે પ્રસંશા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > KBC 12ના સેટ પર ‘બિગ-બી’ના નવા ચશ્માની થઇ રહી છે પ્રસંશા
revoinews

KBC 12ના સેટ પર ‘બિગ-બી’ના નવા ચશ્માની થઇ રહી છે પ્રસંશા

Vinayak Barot
Last updated: August 28, 2020 4:42 pm
Vinayak Barot
Published: August 28, 2020
Share
SHARE
  • આજે પણ બોલીવુડના બાદશાહ છે બિગ બી
  • બિગ બી એ સોશીયલ મીડિયા પર શેર કર્યો ફોટો
  • નવા ચશ્માંની ખૂબ પ્રશંસા થઈ રહી છે – બિગ બી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાને મ્હાત આપ્યા બાદ હાલ કૌન બનેગા કરોડપતિની 12મી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે.આજે પણ બિગ બી જ બોલિવુડના બાદશાહ છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.બિગ બી એ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને કહ્યું કે તેના નવા ચશ્માંની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ ફોટામાં અમિતાભ બચ્ચન અલગ અલગ ચશ્મામાં જોવા મળી રહ્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે કેબીસીના શૂટિંગ વખતે કેટલીક દેવીઓ મારા ચશ્માને જોઇને મને કહી રહી હતી કે કૂલ. મે મનોમન વિચાર્યું કે ચાલો બચી ગયા, વાતાવરણ અનુકૂળ છે.

તેમણે આ વખતે ચશ્મા બદલ્યા છે. તેમણે વિન્ચેજ સ્ટાઇલની બ્લેક સોલીડ ફ્રેમ લીધી છે. જેના ગ્લાસ કટ નવા જ શેઈપમાં છે.બિગ બીએ હાલમાં જ તેના બ્લોગમાં લખ્યું કે, કેબીસીના પ્રોમોની શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે. જીવન પહેલા જેવું નથી બન્યું, કદાચ મહમારીના આ સમયમાં આપણે આ રીતે જ રહેવાનું છે.

દેવાંશી-

You Might Also Like

દિલ્હીમાં ગરમીનો કેર, પહેલીવાર 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું તાપમાન
બિકાનેર લેન્ડ ડીલ: કોર્ટમાં ASGએ વ્યક્ત કર્યો કડક વાંધો, આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે
Chris Gayle thanks PM Modi for the gift of ‘Made in India’ vaccines to Jamaica
India-China Have Taken Diametrically Opposite Stand on Disengagement of Troops
Luka Chupi, the fastest film I have shot! – Kriti Sanon
Share This Article
Facebook Email Print
Popular News
राज्यउत्तरप्रदेशराजनीतिराष्ट्रीयहिन्दी

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

August 8, 2026

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?