એમપીના હની ટ્રેપ રેકેટમાં કેન્દ્રીય મંત્રીના પુત્રનું પણ નામ,10 મોટા વેપારીઓ પણ હની ટ્રેપનો શિકાર
મધ્ય પ્રદેશઃ-હની ટ્રેપ રેકેટનો જેમ જેમ પર્દાફાશ થતો જાય છે, તેમ તેમ અનેક નવા નામ ખુલતા જાય છે ને અનેક ખુલાસાઓ સામે આવતા જાય છે,ત્યારે આ હની ટ્રેપમાં કેન્દ્રીય મંત્રીના પુક્ષ પણ ફંસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થી છે,તે પરાંત ભોપાલના કેટલાક મોટા મોટા વેપારીઓની સંડોવણીનો પમ ખુલાસો થયો છે, કેસમાં અત્યાર સુધી કેટલાક વરિષ્ટ નેતાઓ,અધિકારીઓ આઈએએસ ને આઈપીએસ અધિકારીઓના નામ ખુલ્યા છે.
હની ટ્રેપ મામલે એક મોટો ખુલાસો થયો છે,સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ રેકેટમાં એક કેન્દ્રીય મંત્રીના પુત્રને પમ હની ટ્રેપ કરીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો,ભોપાલમાં રહેનારી મહિલા આરોપે તેને બ્લેકમેલ કર્યો હતો,કહેવામાં આવી રહ્યું છે કે,બદનામ થવાના ભયથી કેન્દ્રીય મંત્રીએ એક મોટી રકમ આપીને રોપી મહિલાથ પોતાના પુત્રનો પીછો છોડાવ્યો હતો,આ સાથે પણ માહિતી મળી છે કે,મહિલાઓ પાસેથી જે ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ મળી આવ્યા છે તેમાં મંત્રીના પુત્રનો વીડિયો પણ છે,હવે મામલે એસઆઈટીની ખાસ ટીમ દરેક મોટા પ્રભાવકોના જોડાણોની નજીકથી જીણવટ ભરી તપાસ કરી રહ્યું છે.
હની ટ્રેપના આ મામલામાં ભોપાલના કેટલાક નામાંકિત કારોબારીઓના નામો પણ સામે આવ્યા છે,જણાવવામાં આવી રહ્યું છે કે,શહેરના પોશ માર્કેટના કેટલાક વેપારો પમ ખુબસુરત યૂવતીઓની જાળમાં ફસાઈ ચૂક્યા છે,ભોપાલથી ઘરપકડ કરાયેલી મહિલાએ દરેકને પોતાના શિકાર બનાવ્યા છે,નવી માર્કેટના અંદાજે 10 મોટા વેપારીઓ હની ટ્રેપનો શિકાર થયા છે,એસઆઈટીના કોલ ડિટેલમાં વેપારીઓના નંબર પણ મળ્યા છે.
રોપી મહિલાઓએ મસાફરી દરમિયાન ટ્રેનમાં પણ કેટલાક વીડિયો બનાવ્યા છે,ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈઝમાં જે વીડિયો ક્લીપ મળી આવી છે,તે વીડિયાનું લોકેશન હોટેલ,ઘર,ફાર્મ હાઉસ,ક્લબ,રેસ્ટોરન્ટનું છે,એ પણ માહિતી મળી છે કે,દિલ્હી,યૂપી ,હરીયાણા, રાજસ્થાન. હિમાચલ પ્રદેશ,મહારાષ્ટ્ર,છત્તીસગઢ,મુંબઈની હોટલોમાં રોપી યુવતીઓએ ગુપ્ત રીતે આ વીડિયો બનાવ્યા હતા,જે હવે ઝપ્ત કરવામાં આવ્યા છે,એસઆઈટી દ્રારા દરેક વીડિયાના ફોરેન્સિક રિપોર્ટની હાર જોવામાં આવી રહી છે.