હિમાચલના કિન્નૌરમાં પહાડનો હિસ્સો પડતા NH 5 પર વાહનવ્યવહાર બંધ

શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કશંગ નાલા પાસે મંગળવારે પહાડનો એક હિસ્સો ધ્વસ્ત થયો છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક કાર પાસે લોકો ઉભા છે અને પહાડનો હિસ્સો ધ્વસ્ત થઈને સડક પર પડતો દેખાઈ રહ્યો છે.

કિન્નૌર જિલ્લાના કશંગ નાલામાં પહાડનો હિસ્સો પડવાને કારણે નેશનલ હાઈવે – 5 પર વાહનવ્યવહાર અટકી ગયો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular