hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: નીચતાની હદ: 4 બીબીઓ વાળા સસરાનું કારનામું, પુત્રવધૂ પર કર્યો બળાત્કાર!
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > નીચતાની હદ: 4 બીબીઓ વાળા સસરાનું કારનામું, પુત્રવધૂ પર કર્યો બળાત્કાર!
revoinews

નીચતાની હદ: 4 બીબીઓ વાળા સસરાનું કારનામું, પુત્રવધૂ પર કર્યો બળાત્કાર!

Revoi
Last updated: July 6, 2019 6:55 pm
Revoi
Published: July 6, 2019
Share

આઝમગઢ : યુપીના આઝમગઢમાં એક બેહદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં ધૃણાસ્પદ બાબત એ છે કે એક પુત્રવધૂ પર ચાર પત્નીઓવાળા એક સસરાએ બળાત્કાર કર્યો છે. આ મામલે પીડિત પુત્રવધૂ દ્વારા સસરા સામે બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે.

ચાર-ચાર બીબીઓ છતાં પણ સસરાએ તેની પુત્રવધૂ પર હેવાનિયત દેખાડીને તેને પોતાની વાસનાનો શિકાર બનાવી છે. મીડિયા અહેવાલો મુજબ, એક દિવસ સસરાએ બાથરૂમમાં પીઠ પર સાબુ લગાવવા માટે પીડિતાને બોલાવી અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. બૂમાબૂમ થતાં પરિવારના લોકો એકઠા થયા હતા, તો સસરાએ તેની પુત્રવધૂ પર જ આરોપ લગાવી દીધો હતો. તેને પરિવારજનો દ્વારા ઓરડામાં બંધ કરવામાં આવી હતી.

ઘણાં કલાકો બાદ પુત્રવધૂએ પોતાના પિયરિયા અને પોલીસને જાણકારી આપી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે પુત્રવધૂને ઓરડાની બહાર કાઢી હતી. આ મામલાને દબાવવાનો પુરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પુત્રવધૂએ કોઈનું સાંભળ્યું નહીં. મુબારકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પુત્રવધૂએ તેના સસરા સામે બળાત્કારનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે.

પીડિતે પોતાના ચાર બીબીઓ વાળા સસરાથી છૂટકારો મેળવવા માટે પણ એસપી સમક્ષ ગુહાર લગાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

You Might Also Like

SAARC Diary: India-Pakistan share list of Nuclear facilities and detainees
સીપીઆઈ નેતૃત્વમાં થશે પરિવર્તન, સુધાકર રેડ્ડી છોડશે મહાસચિવ પદ
મુસ્લિમો દેશમાં ભાડૂઆત નહીં, ભાગીદાર છે, ભાજપની વાપસીથી ડરવાની જરૂર નથી: ઓવૈસી
‘Sino-US friction may boost India’s chances as a global tech hub’
ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કેજરીવાલ સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો, દિલ્હીમાં મેટ્રો ચલાવવાની આપી મંજૂરી
TAGGED:muslim
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
revoinews

Coup in the LJP, Chirag Paswan Left Alone

Editor In Chief
Editor In Chief
June 14, 2021
भोजपुरी देवी गीत ‘सर पे दुपट्टा राखेली’ पर डांस करते दिखे खेसारी लाल यादव
यूपी : कभी ठुमके तो कभी लिपटे, ‘छम्मक छल्लो’ वाले दरोगा जी का वीडियो वायरल, हो गए सस्पेंड
होर्मुज स्ट्रेट में भारी तनाव : अमेरिका ने ईरान पर की बमबारी, ट्रंप बोले- उन्हें समझौते की जरूरत हमसे ज्यादा
ऑपरेशन सिंदूर पर चर्चा से भाग रहा है विपक्ष, यह धोखा है: किरेन रिजिजू
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?