1. Home
  2. revoinews

revoinews

બોલિવૂડ કિંગખાન ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં પરત ફરવાની તૈયારીમાં, ટ્વિટર પર ફોટો શેર કરીને લખ્યું કંઈક આવું

શાહરુખખાન કામ પર ફરવાની કરી રહ્યા છે તૈયારી કહ્યું, હવે દાઢી કરવાનો સમય આવી ગયો મુંબઈઃ- બોલિવૂડના કિંગ એવા શાહરુખ ખાન ફિલ્મી દુનિયામાં કોઈની ઓળખના મોહતાજ નથી, તેમની શાનદાર એક્ટિંગ અને બોલનવાની છંટા અનેક લોકોના દિલ જીત્યા છે.ત્યારે ઘણા સમયથી કોરોનાના કારણે મનોરંજનની દુનિયાના પૈંડા જાણે  થંભી ગયા હતા ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછુ થયા […]

એક્ટ્રસ વિદ્યા બાલનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘શેરની’ 18 મી જૂને OTT પર થશે રિલીઝઃ જાણો શું કહ્યું એક્ટ્રેસે પોતાના કામને લઈને

વિદ્યા બાલનની ફિલ્મ શેરની 18 જૂને રિલીઝ થશે આ ફિલ્મને લઈને એક્ટ્રેસ ખૂબ ચર્ચામાં મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી જોવા મળે છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ શેરની પણ 18મી જૂનના રોજ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તેની આ […]

તમારા કર્લી હેરની આ રીતે ઘરે જ રાખો કાળજી, નહી તો વાળ થઈ શકે છે ખરાબ

કર્લી હેરની ઘરે જ રાખો કાળજી તમારા હેરને ઘોતા પહેલા ઓઈલ કરવાનું ચૂકશો નહી મહિલાઓ સુંદર દેખાડવા માટે પોતાની ખૂબ કાળજી લેતી હોય છે, ખાસ કરીને મહિલાઓની સુંદરતા તેમના વાળ સાથે જોડાયેલી છે, જો મહિલાઓ પોતાના વાળને સારી રીતે સજાવે છે તો તેમનો લૂક ખૂબ આકર્ષક લાગે છે, આજકાલ હેર સ્ટેટની ફેશન ખૂબ ચાલી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code