સલમાન ખાન સાથેના પંગા બાદ કેઆરકે એ બોલિવૂડ પર સાધ્યુ નિશાન-કહ્યું, ‘હું બીજો સુશાંત નહિ બનું’
કેઆરકે એ ટ્વિટ કરીને બોલિવૂડને આડે હાથ લીધુપં ક્હયું હું બીજો સુશઆંત નહી બનું સલમાલ ખાને કર્યો હતો કેઆરકે પર માનહાનિનો કેસ મુંબઈઃ- કેઆરકે એટલે કે કમલ રાશી ખાન દરેક વખત હેડલાઇન્સમાં બન્યા રહે છે. તાજેતરમાં જ સલમાન ખાન સાથે વિવાદમાં જોવા મળ્યા ત્યાર બાદ મિકા સિંહ સાથે વિવાદમાં સપડાયા, ભાઈજાનની ફિલ્મ રાધેથી શરૂ થયેલ […]
