1. Home
  2. revoinews

revoinews

અભિનેત્રી નીતુ કપૂરના બર્થડે પર પરિવારે આપી સરપ્રાઈઝ પાર્ટીઃ નીતુની પહેલી ફિલ્મ ફ્લોપ ગયા બાદ મળી હતી સફળતા

નિતુ કપુરનો 63મો બર્થડે પરિવારે આપી સરપ્રાઈઝ પાર્ટી પાપ્ટીનો ફોયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ   મુંબઈઃ-  બોલિવૂડમાં કંઈકને કઈ કરાણોસર કપુૃૂર પરિવાર ચર્ચામાં રેહતો હોય છે, ત્યારે આજે કપૂર પરિવારમાંથી આવતી જાણીતી અભિનેત્રી નીતુ કપૂર પોતાનો 63મો જન્મ દિવસ ઉજવી રહી છે,તેના બર્થડેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.નીતપના બર્થડે પર […]

ઈશા દેઓલ કરશે ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યૂઃ- અભિનેતા અજય દેવગનની વેબસિરિઝ ‘રુદ્ધ’માં જોવા મળશે

ઈશા દેઓલ હવે વેબસિરિઝમાં જોવા મળશે અજય દેવગનની વેબસિરિઝ ‘રુદ્ધ’માં કરશે શાનદાર અભિનય   મુંબઈઃ-  દેશમાં જ્યારથી કોરોના મહામારીનો સયમય વર્તાઈ રહ્યો છે ત્યારથી મનોરંજનની બુનિયામાં ડિજિટલ પ્લેટફઓર્મની ડિમાન્ડ વધતી જતી જોવા મળી છે અનેક બોલિવૂડના મોટા સિતારાઓએ ડિજિટલ વર્લેડમાં ઝંપલાવ્યું છે. ત્યારે આ શ્રેણીમાં હવે અભિનેત્રી ઈશા દેઓલ પણ જોવા મળી રહી છે.તે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code