1. Home
  2. revoinews
  3. ઈશા દેઓલ કરશે ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યૂઃ- અભિનેતા અજય દેવગનની વેબસિરિઝ ‘રુદ્ધ’માં જોવા મળશે
ઈશા દેઓલ કરશે ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યૂઃ- અભિનેતા અજય દેવગનની વેબસિરિઝ ‘રુદ્ધ’માં જોવા મળશે

ઈશા દેઓલ કરશે ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યૂઃ- અભિનેતા અજય દેવગનની વેબસિરિઝ ‘રુદ્ધ’માં જોવા મળશે

0
Social Share
  • ઈશા દેઓલ હવે વેબસિરિઝમાં જોવા મળશે
  • અજય દેવગનની વેબસિરિઝ ‘રુદ્ધ’માં કરશે શાનદાર અભિનય

 

મુંબઈઃ-  દેશમાં જ્યારથી કોરોના મહામારીનો સયમય વર્તાઈ રહ્યો છે ત્યારથી મનોરંજનની બુનિયામાં ડિજિટલ પ્લેટફઓર્મની ડિમાન્ડ વધતી જતી જોવા મળી છે અનેક બોલિવૂડના મોટા સિતારાઓએ ડિજિટલ વર્લેડમાં ઝંપલાવ્યું છે. ત્યારે આ શ્રેણીમાં હવે અભિનેત્રી ઈશા દેઓલ પણ જોવા મળી રહી છે.તે હવે અજય દેવગનની અપકમિંગ સિરીઝ ‘રુદ્રઃ ઘ એજ ઓફ ડાર્કનેસ’ માં જોવા મળશે.

અભિનેત્રી ઈશા દેઓલ આમ તો ઘણા સમયથી ફિલ્મી દુનિયાથઈ દૂર જોવા મળે છે, જો કે હવે તેએ આ વાતની ખરાઈ કરી છે કે, તે હવે ડિજિટલમાં ડેબ્યુ કરવા જઈ રહી છે,તેણે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, “ ‘રુદ્ર’ મારી પ્રથમ વેબ સિરીઝ છે અને તે પણ આવા અદ્ભુત અભિનેતા અજય દેવગન સાથે, જે ફિલ્મોમાં મારા સહ-કલાકાર રહી ચૂક્યા છે ”.

 

ઉલ્લેખનીય છે તે જ્યારથી  અજય દેવગણે આ વેબ સિરીઝની ઘોષણા કરી છે, ત્યારથી ઈશા દેઓલ ઘણી ચર્ચામાં જોવા મળી રહી છે. આ વેબ સિરિઝને લઈને અવનવી એપડેટ્સ બહાર આવતી રહેતી હોય છે,ઇશાને કારણે હવે આ સિરીઝ ચર્ચાનું કારણ બની છે.

આ વેબસિરીઝનું ચર્ચાનું કારણ એટલા માટે બની છે કે,તે બોલીવુડથી લગભગ ગાયબ થઈ ચૂકી હતી ત્યાર બાદના લાંબા ,સમય પછી  ઇશા આ સિરીઝની સાથે ફરી એકવાર અભિનયની દુનિયામાં વાપસી કરવા જઇ રહી છે. જો રિપોર્ટ્સ ની વાત માનવામાં આવે તો આ વેબ સિરીઝમાં પર ઈશા અજયની ગર્લફ્રેન્ડની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code