કોમેડી રોલ માટે જાણીતા અભિનેતા રાજપાલ યાદવે 50 વર્ષની ઉંમરે પોતાના નામમાં કર્યો બદલાવ. જાણો શું રાખ્યું નવું નામ
રાજપાલ યાદવે 50 વર્ષે પોતાના નામમાં પિતાનું નામ ઉમેર્યું તેણે પોતાનું નામ હવે રાજપાલ નૌરંગ યાદવ રાખ્યું મુંબઈઃ- બોલિવૂડ જગતમાં રાજપાલ યાદવ નામ કોઈની ઓળખનું મોહતાજ નથી, કોમેડિ દુનિયામાં આ નામ ખૂબજ મશહુર છે, અનેક બોલિવૂડ ફિલ્મામાં તેમણે લોકોને પેટ પકડીને હસાવ્યા છે, રાજપાલ યાદવે ઘણી સપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ […]
