બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એ ડિલિવરીના 2 મહિનાના બ્રેક બાદ કમબેક કર્યું -વેનિટી વેન બહાર કેમેરામાં થઈ કેદ
- અનુષ્કાએ બ્રેક બાદ કમબક કર્યું
- ડિલિવરીના 2 મહિના બાદ કામ પર પરત ફરી
મુંબઈ – તાજેતરમાં જ અભિનેત્રી કરીના કપૂર પોતાના કાર્યમાં જોતરાઈ હતી, બાળકને જન્મ આપ્યા બાદ તે પાછી કામ પર ફરી હતી ત્યારે હવે બોલિવૂડની એક્ટ્રેસ અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પોતાની ડિલિવરીના 2 મહિનાના બર્કે બાદ ફરી પોતાના વર્કમાંમ બિઝી થતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીએ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો.ડિલિવરી બાદના 2 મહિના તે સતલ આરામ પર જોવા મળી રહી હતી ત્યારે હવે અઢી મહિના જેટલો સમય વિતી ગયા પછી તે પોતાના કામ પર પાછી ફરી છે.હાલમાં જ અનુષ્કા વેનિટી વેનની બહાર કેમેરામાં કેદ કરવામાં આવી હતી.
તાજેતરમાં ડજ એનુષ્કા કામ પર પરત ફરી છે તે શોર્ટ વ્હાઈટ ટોપ તથા ડેનિમ પેન્ટ્સમાં જોવા મળી હતી. તેણે માસ્ક પણ પહેર્યું હતું. ઉલ્લેખનીય છે કે તેણે બાળકને જન્મ આપવાને હજી તો 2 મહિનાનો જ સમય થયો છે છત્તાં અનુષ્કા ફીટ અને ફ્રેશ જોવા મળી હતી
ડિલિવરી પહેલાં અનુષ્કાએ કહ્યું હતું કે તે ડિલિવરી બાહ થોડા જ સમયમાં પોતાના કામ પર પરત ફરશે.અને છેવટે તે ફરી પોતાના કાર્યમાં જોતરાઈ છે.અનુષ્કાએ ડિલસીવરી લખતે જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. કોરોના હોવા છત્તા તેણે અનક સાવચેતી દાખવીને કાર્ય પુરુ પાડ્યુ હંતું.
તાજેતરમાં ચેમ વખતે દીકરી વામિકા સાથે અમદાવાદ આવી પહોંચી હતી. ત્યાર બાદ તે અહીં કોહલી સાથે પૂણે પહોંચી હતી.ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા ચાહકોની પસંદીદા જોડીમાંથી એક છે, તેઓ સોશિયલ મીડિયામાં સત એક્ટિવ રહેછે.
સાહિન-