1. Home
  2. Revoi

Revoi

પાકિસ્તાનમાં વધી રહ્યા છે શાકાહારીઓ, પાકિસ્તાનીઓની પસંદ કે લાચારી?

પાકિસ્તાનમાં મોંઘવારીએ શાકાહારનું પ્રચલન વધાર્યું પાકિસ્તાન ઉભરતા શાકાહારી દેશ તરીકે હાલ સૌથી આગળ ઈમરાન ખાનની સરકારે બનાવ્યું છે પાકિસ્તાનને કંગાળ પીએમ મોદી સામે બાખડવામાં પાકિસ્તાનમાં વધી મોંઘવારી ઈસ્લામાબાદ :  રાજધાની ઈસ્લામાબાદમાં રેસ્ટોરેન્ટ ચલાવનારા 55 વર્ષીય રાજા અયૂબ દરરોજ નજીકની દુકાનમાંથી શાકભાજી ખરીદવા જાય છે. તેઓ ગત દશ વર્ષથી રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે જોયું […]

એક બકરીના મોતથી આ કંપનીને થયું 2.68 કરોડનું નુકશાન,જાણો તેનું કારણ

ઓડિશામાં સર્જાયેલા એક રોડ કસ્માતમાં એક બકરીનું મોત નિપજ્યું હતું, બકરીના મોતને લઈને લોકોના ટોળાએ આંદોલન ચલાવ્યું હતું જેના કરાણે ઉત્પાદનકર્તા કંપની મહાનદિ કોલફિલ્ડસ લિમિટેડને 2.68 કરોડનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો, બકીરીના મોત પછી સ્થાનિક લોકોએ સખ્ત આંદોલન કર્યું હતું, જેના કારણે થોડાક કલાકો સુધી કંપનીનું કામ ઠપ્પ થઈ ગયું હતું  એમસીએલ તરફથી આપેલા […]

હૈદરાબાદના નિઝામના ફંડ પરનો પાકિસ્તાનનો દાવો બ્રિટિશ કોર્ટે નકાર્યો, ભારતની તરફેણમાં ચુકાદો

1948ના ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદનો અંત બ્રિટિશ કોર્ટે ભારતની તરફેણમાં આપ્યો ચુકાદો 35 મિલિયન પાઉન્ડના નિઝામના ફંડનો મામલો બ્રિટિશ હાઈકોર્ટના ન્યાયાધીશે બુધવારે ભારતની તરફેણમાં ચુકાદો આપતા દશકાઓ જૂના કાયદાકીય વિવાદમાં પાકિસ્તાનના દાવાને નકાર્યો છે. 1947માં ભારતના વિભાજન વખતે હૈદરાબાદના નિઝામના લંડનની બેંકમાં જમા કરાવવામાં આવેલા ફંડ પરના પાકિસ્તાનના દાવાને બ્રિટિશ કોર્ટે નામંજૂર કર્યો છે. 1948માં બ્રિટનની […]

મહિલાને ટેનિસ મેચ દરમિયાન એમ્પાયરને ‘હોટ’ કહેવું મોંધુ પડ્યુ, એમ્પાયર પર લાગ્યો બેન

સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલો વીડિયો વાયરલ થયો છે,જેમાં એક એમ્પાયર એક મહિલાને કહી રહ્યો હતો કે,તુ ખુબ સેક્સી લાગે છે. ઈટલીમાં ટેનિસ ટૂર્નામેન્ટમાં મેચ વખતે  એક એમ્પાયરે મહિલા પર ટીપ્પણી કરવી ખુબ ભારે પડી હતી,વાત જાણે એમ છે કે,એમ્પાયરે બોલ ઉઠાવનારી એક મહિલા માટે હોટ શબ્દનો પ્રયોગ કર્યો હતો,જેના કારણે તે એમ્પાયર […]

પત્ની અને પુત્ર સાથે આઝમ ખાન પોલીસ સ્ટેશન પહોંચ્યા-SIT કરી રહી છે પૂછપરછ

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન બયાન આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા,આઝમ ખાનતેમના પત્ની તન્જીમ ફાતેમા અને પુત્ર અબ્દુલ્લાહ આઝમ સાથે બયાન આપવા આવ્યા હતારામપુરના મહિલા પાલીસ સ્ટેશનમાં એસઆઈટી આઝમ ખાનની પૂછતાછ કરી રહી છે,આઝમ ખાનની જોહર યૂનિવર્સિટી બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

‘સફાઈગીરી એવોર્ડસ’માં સિંગર અભિજિત ભટ્ટાચાર્યે સલમાન ખાન પર નિશાન સાધ્યું

સફાઈગીરી એવોર્ડમાં અભિજિતે સલમાન ખાન પર સાધ્યુ નિશાન વફાદારી પાકિસ્તાન પાસેથી શીખો-અહિયા ખાય છે અને લઈ પણ જાય છે હિમ્મત હોય તો મારું સોંગ કોઈ પાકિસ્તાની પાસે ડબ કરીને બતાવો -અભિજિત ભારતમાં ખાય છે અને પાકિસ્તાનનો રાગ આલાપ કરે છે મહાત્મા ગાંધીના વિચારને આગળ વઘારતા પ્રધાન મંત્રી મોદીએ વર્ષ 2014મા સ્વચ્છ ભારત મિશનની શરુઆત કરી […]

જુઓ VIDEO : ચીનના નેશનલ ડે પર હોંગકોંગમાં પોલીસે વરસાવી ગોળીઓ, 1નું મોત

ચીનના નેશનલ ડે પર હિંસા હોંગકોંગમાં લોકશાહી સમર્થકો પર ગોળીબાર હોંગકોંગમાં ચીની પોલીસના ગોળીબારમાં એકનું મોત ચીનના 70મા સ્થાપના દિવસ પર હોંગકોંગમાં દેખાવો ઉગ્ર બન્યા હતા. હોંગકોંગમાં પોલીસે પહેલીવાર ચીનના પ્રત્યાર્પણ બિલની વિરુદ્ધ દેખાવ કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પોલીસે દેખાવકારની છાતીમાં ગોળી મારી હતી. આ ઘટનાનો […]

મહાત્મા ગાંધી કસ્તૂર બા સિવાય આ 8 મહિલાઓની સાથે પણ હતા બેહદ નજીક

કસ્તૂરબા મહાત્મા ગાંધીના પત્ની હતા કસ્તૂરબા સાથે ગાંધીના 13 વર્ષની વયે થયા હતા લગ્ન દેશને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનારા મહાત્મા ગાંધીનું જીવન એક ખુલ્લી કિતાબ છે. પરંતુ તેમ છતાં મુઠ્ઠીભર લોકો ગાંધીજી સંદર્ભે ઘણી ઓછી વાતો જાણે છે. પોતાના વિચારોથી આખી દુનિયાને પ્રભાવિત કરનારા ગાંધીજી કસ્તૂરબા ગાંધીથી બેહદ નજીક હતા. તેમના 13 વર્ષની વયે […]

“યૂપીમાં શિક્ષણની કથળેલી પરિસ્થિતિ માટે કોંગ્રેસ અને બીજેપી જવાબદાર”-માયાવતી

માયાવતીએ કોંગ્રેસ-બીજેપી પર કર્યો શાબ્દીક પ્રહાર એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બીજેપી અને કોંગ્રેસની પોલ ખોલે છે શિક્ષણની કથળેલી હાલત પર નિરાશા દર્શાવી નીતિ આયોગની સ્કુલની શિક્ષા સંબંધી રૈકિંગ બાબત પર આપ્યુ ભાષણ સ્કુલ એજ્યુકેશન ક્વોલિટી ઈન્ડેક્સમાં ઉત્તર પ્રદેશ સોથી નીચા સ્તરે આવ્યું છે, કેરલ પ્રથમ સ્થાને છે,રાજસ્થાન બીજા અને કર્ણાટક ત્રીજા સ્થાને દેશના […]

ભાજપના સાંસદ રાકેશ સિંહાની ટીપ્પણી : “આજે ગાંધી હોત તો તેઓ પણ RSSમાં જ હોત”

સંઘ ગાંધી વિચારધારાનું સૌથી મોટું અનુયાયી: રાકેશ સિંહા રાકેશ સિંહા રાજ્યસભામાં ભાજપના સાંસદ, ડીયુના પ્રોફેસર ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ મહાત્મા ગાંધીને લઈને મોટી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે આજે મહાત્મા ગાંધી હોત તો તેઓ આરએસએસમાં હોત. મહાત્મા ગાંધીની 150મી જયંતી પર તેમણે કહ્યુ છે કે ગાંધીનું નામ અને તસવીરનો ઉપયોગ કરનારા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code