1. Home
  2. Revoi

Revoi

અયોધ્યામાં 1193માં મુહમ્મદ ઘોરીએ મંદિર તોડયું હતું: ડૉ. કોનરાડ એલ્સ્ટ

“Ayodhya: the Unasked Questions” વિષય પર સેમિનાર ભારતીય વિચાર મંચ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડૉ. કોનરાડ એલ્સ્ટનું સંબોધન અમદાવાદ: વિખ્યાત ભારતીય સંસ્કૃતિ પ્રેમી ડૉ. કોનરાડ એલ્સ્ટે કહ્યુ છેકે ભગવાન રામનું અયોધ્યા ખાતેનું મંદિર દિલ્હી સલ્તનતના સ્થાપક શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી દ્વારા 1193માં તોડવામાં આવ્યું હોવાની શક્યતા છે. અમદાવાદમાં રવિવારે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડૉ. એલ્સ્ટે […]

નુસરત જહાંની દુર્ગા પૂજાના વિવાદ પર VHPનું નિવેદન-‘ભારતીય મુસલમાનના પૂર્વજો હિન્દુ હતા’

નુસરત જહાંએ કરેલી પૂજાનો વિવાદ વકર્યો વીએચપીનું નિવેદન-હિન્દુ હતા મુસલમાનના પુર્વજો દેવબંધી ઉલેમા પણ આપી ચૂક્યા છે નિવેદન દુર્ગાપૂજાના પ્રસંગે કોલકાતાના પંડાલમાં પૂજા કરવા માટે પહોંચેલી તૃળમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં ફરીએક વાર ચર્ચાનો વિષય બની છે, જેને લઈને સતત નિવેદનો સામે આવે છે,પહેલા દેવબંદ ઉલેમાએ તેને ઈસ્લામ વિરુદ્ધ ગણાવ્યું, ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદનું […]

નુસરત જહાંએ કરી દુર્ગા પૂજા,તો ઉલેમા બોલ્યા-‘આ ઈસ્લામમાં હરામ છે’

નુસરત જહાં ફરી એકવાર વિવાદમાં દુર્ગાપૂજા કરતા દેવબંધી ઉલેમાએ કર્યો તેનો વિરોધ નુસરતે પણ વળતો જવાબ આપ્યો દેવબંધી ઉલેમા કહ્યું-પૂજા ઈસ્લામના વિરોધ છે તૃણમૂલ કોંગ્રેસની યૂવા સાંસદ અને બંગાળી ફિલ્મની અભિનેત્રી ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાય છે,દુર્ગાપુજાના અવસર પર પોતાના પતિ સાથે નુસરત જહાં કોલકાતાના પંડાલમાં પૂજા કરવા પહોંચી હતી,જેને લઈને તે ફરીએક વાર વિવાદમાં […]

સીએમ પદ પર આદિત્ય ઠાકરેના દાવાને ખુદ પિતા ઉદ્ધવ ઠાકરેએ કર્યો ‘નબળો’

ઉદ્ધવ ઠાકરેએ પોતાના પુત્ર આદિત્યની દાવેદારી પર આપ્યું નિવેદન જરૂરી નથી આદિત્ય ઠાકરેને તાત્કાલિક સીએમ કે ડેપ્યુટી સીએમ બનાવાય મુંબઈની વર્લી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન કોંગ્રેસ-એનસીપીના જોડાણને પડકારી રહ્યું છે. જો કે ભાજપ – શિવસેના સમાન બેઠકો પર ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ શિવસેનાને […]

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે વિદેશ મુલાકાત પર દિગ્ગજો સાથે રહેશે SPGના જવાન

મોદી સરકારનો મોટો નિર્ણય વિદેશ યાત્રા વખતે એસપીજી કમાન્ડો રહેશે નેતાઓની સાથે કોંગ્રેસનો આરોપ, ગાંધી પરિવારના મોનિટરિંગની સરકારની મનસા કેન્દ્ર સરકારે સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા મેળવનારી દિગ્ગજ હસ્તીઓ માટે એક નવો દિશા-નિર્દેશ જાહેર કર્યો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે વિદેશ યાત્રા દરમિયાન પણ વીવીઆઈપી લોકોની સાથે એસપીજી સુરક્ષાકર્મીઓ […]

જલગાંવ : ઘરમાં ઘૂસીને ભાજપના નેતાના પરિવારને ગોળીઓથી વિંધી નાખ્યો, 5ના મોત

ભાજપના કોર્પોરેટર સહીત તેમના પરિવારના પાંચ સદસ્યોની હત્યા મહારાષ્ટ્રના જલગાંવમાં ખૂનના ત્રણેય આરોપીએ કર્યું સરન્ડર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ ખરાત અને તેમના પરિવારના અન્ય સદસ્યો રાત્રે ઘરમાં હતા, ત્યારે કર્યો ગોળીબાર મુંબઈ : મહારાષ્ટ્રના જલગાંવમાં ભાજપના કોર્પોરેટર સહીત તેમના પરિવારના પાંચ સદસ્યોની હત્યાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. આ મામલામાં ત્રણ આરોપીઓએ […]

ભારત-બાંગ્લાદેશની વચ્ચે તીસ્તા નદી સમજૂતીથી પશ્ચિમ બંગાળ-સિક્કિમમાં થશે આ મુશ્કેલી

ભારત-બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદીની પાણી વહેંચણીનો જૂનો વિવાદ સમજૂતીથી સિક્કીમ-પ.બંગાળના એક કરોડ લોકોને થશે મુશ્કેલી બાંગ્લાદેશની મોટી વસ્તી તીસ્તા નદીના પાણી પર છે નિર્ભર ભારત અને બાંગ્લાદેશની વચ્ચે તીસ્તા નદીનો વિવાદ ઘણો જૂનો છે. શનિવારે યોજાનારી બેઠકમાં આશા કરવામાં આવી રહી છે કે કદાચ આ વિવાદનો ઉકેલ કાઢવામાં આવે. સ્પષ્ટ છે કે આ વિવાદના ઉકેલ […]

કોણ છે સાઉદીને હંફાવતા યમનના હૂથી બળવાખારો અને તેઓ શું ઈચ્છી રહ્યા છે?

યમનમાં ખાડી દેશોનું શિયા-સુન્ની પોલિટિક્સ યમનમાં હૂથી બળવાખોરો સામે સાઉદી ગઠબંધન સેના ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચરમસીમાએ તણાવ સાઉદી અરેબિયાની આગેવાનીવાળી ગઠબંધન સેના યમનના હૂથી વિદ્રોહીઓ સામે લડી રહી છે. જો કે હૂથી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન હોવાની ચર્ચા છે. તાજેતરમાં સાઉદી અરેબિયા પર હુમલો કરીને હૂથી વિદ્રોહીઓ દ્વારા ઓઈલના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો […]

ભગવદગીતાને સિલેબસમાં સામેલ કરવાની બાબતનો કમલ હસને કર્યો વિરોધ

સારી વાત છે પીએમ મોદીએ તમિલ ભાષાની પ્રશંસા કરી: કમલ હસન ધાર્મિક પુસ્તકોને સિલેબસમાં સામેલ કરવાની જરૂરત નથી: કમલ હસન અભિનેતા-રાજનેતા કલમ હસને અન્ના યુનિવર્સિટીના સિલેબસમાં ભગવદગીતાને સામેલ કરવાના મામલાનો વિરોધ કર્યો છે. મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક કમલ હસને કહ્યુ છે કે આ સારી વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલ ભાષાની પ્રશંસા કરી […]

બાંગ્લાદેશ માટે ભારત કેટલું મહત્વ ધરાવે છે?

બાંગ્લાદેશ માટે ભારત મહત્વનું બાંગ્લાદેશ અને ભારતના સુમેળભર્યા સંબંધો રોહિંગ્યા, બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે તણાવની શક્યતા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના ગુરુવારે ભારત રવાના થયાના એક દિવસ પહેલા બાંગ્લાદેશમાં મુખ્ય ચર્ચા રોહિંગ્યા શરણાર્થીઓને લઈને હતી. વિદેશ પ્રધાન એ. કે. અબ્દુલ મોમિન જ્યારે મીડિયા સાથે રૂબરૂ થયા તો તેમની સામે દિલ્હી સાથે જોડાયાલે સવાલ પણ કરવામાં આવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code